જુનાગઢ જિલ્લાના માણાવદર ગામનાં એડવોકેટ ભાવિનભાઈ એ આર સી.સી. રોડ માં થતો ભ્રષ્ટાચાર મીડીયા સમક્ષ ખુલ્લો પડતાં તેમના પર જીવલેણ હુમલો

જુનાગઢ જિલ્લાના માણાવદર ગામનાં એડવોકેટ ભાવિનભાઈ એ આર સી.સી. રોડ માં થતો ભ્રષ્ટાચાર મીડીયા સમક્ષ ખુલ્લો પડતાં તેમના પર જીવલેણ હુમલો થયેલ તેની એફ.આઈ.આર માં એટ્રોસીટીની કલમ નો ઉમેરો કરવા તથા ભાવિનભાઈ પરિવાર ને પ્રોટેક્શન આપવા ગુજરાત ભરના દલિત સંગઠનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ ગુજરાત સરકારને જિલ્લા કલેક્ટર શ્રી જુનાગઢ મારફત આવેદનપત્ર પાઠવેલ છે... રિપોર્ટ મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments