શિક્ષકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ 85 શિક્ષકો એ બ્લડ ડોનેટ કયુ
જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા જિલ્લા પ્રાથમિક મહાસંધ ભાવનગર પ્રેરિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં શિક્ષકો દ્વારા ૮૫ બોટલ બ્લડ ડોનેટ કરાયુ
કોરોના મહામારી ( covid 19)ની વિકટ પરીસ્થિતિ માં જરૂરીયાત મંદલોકો તથા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાથે મહુવા તાલુકા શિક્ષક પરીવાર દ્વારા મહુવા ના નેસવડ ગામ ખાતે તા.૨૮।૧૦ નારોજ સવારે ૮ થી ૨ સુધી મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણ પરીવાર બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવેલ જેમાં મહુવા તાલુકા ના 85 શિક્ષક દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યુ હતુ જેમાં સવાર થી બપોર સુધી માં 85 બોટલ બ્લડ લેવામા આવ્યુ હતુ જેમા નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક ના સહયોગ થી કાયક્રમ નુ આયોજન કરેલ હતુ
રિપોર્ટ : ચંદુભાઈ વાળા,
રિપોર્ટ : હિંમતભાઈ મકવાણા
0 Comments