રત્નકલાકાર ટ્રેનની અડફેટે આવી જતા મોત ભાવનગર પાલિતાણા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કુંભારવાડાના યુવાનનુ ટ્રેનની અડફેટ આવી જતા મોત કુંભારવાડા નારીરોડ પર ગોપાલ સોસાયટીમાં રહેતા સંજયભાઈ સામતભાઈ ચૌહાણ નામનો રત્નકલાકાર ટ્રેનની અડફેટે આવી જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું આ બનાવ બનતા આજુબાજુ માથી લોકો દોડી આવ્યા હતા
કેમેરા મેન ફિરોજ મલેક સાથે રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર
0 Comments