સંસ્કૃતી સ્કુલ ઓફ એજયુકેશન તથા સમસ્ત કોળી જ્ઞાતિ સમુહ લગ્ન કમીટી-ડુડાસ આયોજીન ૫ ( પાંચમો) સમુહ લગ્નોત્સવ યોજાયો.

સંસ્કૃતી સ્કુલ ઓફ એજયુકેશન તથા સમસ્ત કોળી જ્ઞાતિ સમુહ લગ્ન કમીટી-ડુડાસ આયોજીન ૫ ( પાંચમો) સમુહ લગ્નોત્સવ યોજાયો. આજે તા. 12/2/2023 ના રોજ મહુવા તાલુકાના ડુડાસ ગામે સંસ્કૃતિ સ્કુલ ઓફ એજયુકેશન તથા સમસ્ત કોળી જ્ઞાતિ સમુહ લગ્ન કમિટી ડુડાસ ખાતે યોજાયેલ પાચમાં સમુહ લગ્નમાં 48 નવ દંપતિ લગ્ન ગ્રથિથી જોડાયા હતા. આ સમુહ લગ્નમાં મહુવા તાલુકાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ,પુવૅ.ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઈટાલિયા, કોળી સમાજ અગ્રણી બાબુભાઇ જેઠવા, નીતાબેન મોદી, ભરતસિંહ વાળા પુવૅ જીલ્લા પંચાયત સભ્ય વલ્લભભાઈ જોળીયા, મેરભાઈ મામલતદાર મહુવા, બાવચંદભાઈ ભાલિયા, વિઠ્ઠલભાઈ સોલંકી, રમેશભાઈ જોળીયા, પ્રવિણભાઈ કવાડ,તથા યુવ કોળી સમાજ પ્રમુખ ચંદુભાઈ ભાલિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાયૅક્રમ સફળ બનાવવા સંસ્કૃતિ સ્કુલ ઓફ એજયુકેશન તથા સમસ્ત કોળી જ્ઞાતિ સમુહ લગ્નમાં કમિટી પ્રમુખ રાજુભાઈ બારૈયા, મેઘજીભાઈ આચાર્ય, શિક્ષકો, તેમજ સમાજ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર : વિઠ્ઠલ ભાઈ સોલંકી

Post a Comment

0 Comments