ભાદરોડ કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીઓએ સરકારશ્રીની જાહેર સંસ્થાઓ પોલીસ સ્ટેશન.આરોગ્ય દવાખાનુ, તેમજ સેવાસદન વડલી મામલતદાર કચેરી પ્રાંત કચેરી વગેરેની મુલાકાત લેવામાં આવી... જેમાં પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ સાહેબ મામલતદારશ્રી પારિતોષ સાહેબ તેમજ મહુવા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ કાતરીયા જેઓએ ભાદ્રોડ કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણની કામગીરી આબેહૂબ નિભાવી સાથે સાથે વાલીઓના સહકારથી શાળાનો ઉત્તમ વિકાસ થઈ રહ્યા છે તે બદલ ભાદ્રોડ ગામના આગેવાનશ્રીઓ દાતાશ્રીઓ તેમજ સરપંચશ્રી ને ખુબ ખુબ અભિનંદન....
0 Comments