મોરંગી ગામના વિકાસ માટે સદૈવ તત્પર એવા લતાદીદી મંગેશ્કર ના સચિવ મહેશભાઈ રાઠોડ દ્વારા સરાહનીય કામગીરી ..

મોરંગી ગામના વિકાસ માટે સદૈવ તત્પર એવા લતાદીદી મંગેશ્કર ના સચિવ મહેશભાઈ રાઠોડ દ્વારા સરાહનીય કામગીરી બદલ મોરંગી ના ઇતિહાસ માં પ્રથમ વખત આપણા રાજુલા તાલુકા ના સર્વશ્રેષ્ઠ સરપંચશ્રી,નો એવોર્ડ મોરંગી સરપંચશ્રી ભાણજીદાદા રાઠોડને જાહેર થયો,જે આવતીકાલે 26 જાન્યુઆરી પ્રજાસતાક દિન ના દિવસે એવોર્ડ એનાયત કરવામાં આવશે.આઝાદી પછી પ્રથમ વખત ભાણજીદાદા રાઠોડ અને મહેશભાઈ રાઠોડ દ્વારા આપણા આખા મોરંગી ગામને ગૌરવ અપાવ્યું અને આપણા ગામની નોંધ છેક મુખ્યમંત્રી શ્રી એ પણ લીધી. ખુબ ખુબ અભિનંદન શ્રી ભાણજીદાદા શ્રી મહેશભાઈ રાઠોડ શ્રી રાકેશભાઈ શિયાળ અને એમની ટીમ મોરંગી વિકાસ મંચ ને.

Post a Comment

0 Comments