ભાવનગર શહેરમાં ભાજપ ના કોર્પોરેટર ઉપર થયો હુમલો

*ભાવનગર* ભાવનગર શહેરમાં ભાજપ ના કોર્પોરેટર ઉપર થયો હુમલો વોર્ડ નમ્બર 2 ના કુંભારવાડા વોર્ડ ના ભાજપ ના નગરસેવક નરેશ ચાવડા ઉપર થયો હુમલો શહેર ના કુંભારવાડામાં મોડી રાત્રીના સામાન્ય બોલાચાલી માં ભાજપ ના કોર્પોરેટર ઉપર 2 શખ્સો એ કર્યો હુમલો કુંભારવાડા માં આવેલ શાંતિ નગર માં મોડી રાત્રે લાગેલી આગ માં રસ્તા વચ્ચે રહેલા બોલેરો પીકઅપ વાહન ને સાઈડ માં લેવાનું કહેતા ડ્રાઇવર અને ક્લીનર એ કરી ઝપાઝપી ભાજપ ના કોર્પોરેટર ની સાથે થયેલી ઝપાઝપી માં લોકો ના ટોળા થયા એકઠા બનાવ ની જાણ બોરતળાવ પોલીસ ને થતા બોરતળાવ પોલીસ એ શાંતિનગર વિસ્તાર માં જઈ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો *રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર*

Post a Comment

0 Comments