પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ
ભાવનગર શહેરના કુંભારવાડા માં પ્લાસ્ટિક રી પ્રોસેસિંગ નામની ફેક્ટરીમાં આગ મળતી માહિતી મુજબ મોડીરાત્રીના કુંભારવાડા મોક્ષમંદિર પાછળ આવેલ શાંતિનગરમાં પ્લાસ્ટિક રિ સાયકલિંગની ફેક્ટરીમાં અચાનક આગ ભુભકી ઉઠી હતી, આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર સ્ટાપ ઘટના સ્થળે આવી બે ગાડી પાણીનો છટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો, કુંભારવાડા વિસ્તારમાં આવેલ જયદીપ પ્લાસ્ટિક રી પ્રોસેસિંગ નામની ફેક્ટરીના માલિક દિનેશભાઈ મકવાણાની માલિકી ની ફેક્ટરીમાં આગ લાગી હતી, આગનું કારણ કે નુકસાની જાણવા મારેલ નથી
કેમેરા મેન ફિરોજ મલેક સાથે અયુબ રાઠોડ ભાવનગર
0 Comments