મહુવા પોલીસ ને દોડતી કરનાર તસ્કર ટોળકી ના ત્રણ આરોપી ને પોલીસે દબોચી લીધા એક ફરાર..

BREAKING NEWS મહુવા પોલીસ ને દોડતી કરનાર તસ્કર ટોળકી ના ત્રણ આરોપી ને પોલીસે દબોચી લીધા એક ફરાર છેલ્લા ચાર મહિના માં થયેલ ઘર ફોડ ચોરી નો ભેદ ઉકલ્યો .. મહુવા શહેર અને ગ્રામ્ય માં થયેલ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલાયો .. મહુવા માં સોસાયટી અને ગ્રામ્ય વિસ્તાર માં થયેલ પાંચ ચોરી મહુવા પોલીસે ડિટેકટ કરી પાંચેય ચોરી નો અંદાજીત એક બાઈક સહિત સાત લાખ ત્રણ હજાર પાનસો નો મુદ્દામાલ કબ્જે કર્યો .. ત્રણેય ને આજે કોર્ટ માં રજુ કરી રિમાન્ડ મેળવવા કરશે રજૂઆત હજુ ઘણી ચોરી ના ભેદ ઉકેલાવા ની શકાય રિપોર્ટ : પરશ જીતિયા , મહુવા

Post a Comment

0 Comments