બ્રેકિંગ ન્યૂઝ
ગારીયાધાર તાલુકામાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફસો ખાધો
ગારીયાધાર તાલુકાના ઠાસા ગામની ઘટના
એક મહિનાના ટૂંકા સમય ગાળા બાદ શિહોર પંથક બાદ ગારીયાધારમાં ઘટના
રવીનાબેન રામજીભાઈ કાનાણી
27 વર્ષની કન્યાએ આત્મહત્યા કરી
ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની બાબત સામે આવી
આત્મહત્યા કરતા પહેલા સુચાઇટ નોટનો કાગળ મળ્યો
કાગળમાં સચિન વોરા નામના યુવાન હેરાન કરતો હોવાની વિગત સામે આવી
રિપોર્ટર અકરમ અગવાન બિલા
0 Comments