રાજુલા તાલુકા માં ના હીડોરણા પુલ પર કંપની ના ઉચ્ચ અધિકારી ઉપર હુમલો

રાજુલા તાલુકા માં ના હીડોરણા પુલ પર હુમલો કંપની ના ઉચ્ચ અધિકારી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો.આ હુમલા માં અધિકારી સહિત અન્ય બે વ્યક્તિઓ ને ઈજા કરી હુમલાખોર નાસી છૂટ્યા. રાજુલા પોલીસ ની સઘન તાપસ ચાલુ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ:મહેશ રાઠૌડ કલમવીર ન્યુઝ અમરેલી.રાજુલા તાલુકા માં ના હીડોરણા પુલ પર હુમલો કંપની ના ઉચ્ચ અધિકારી

Post a Comment

0 Comments