આજરોજ બગદાણા પોલીસસ્ટેશન માં પી.એસ.આઈ.ગોહિલસાહેબ ની આગેવાની મા મોણપર શાંતિ સમિતિ ની મિટિંગ બોલાવી હતી જેમા આગેવાનો જાગાભાઈ બારૈયા,રાઘવભાઈ શિયાળ,જેરામભાઈ માજી સરપંચ,અબ્બાસ અલી. રવજાણીઆરિફ રવજાણી,રાજુ ખેરાળા,મનિષ જાની વગેરે એ હાજરી આપી હતી.
રિપોર્ટર. અબ્બાસ અલી બી રવજાણી.બગદાણા
0 Comments