પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે એકતા ક્રૂઝ (ફેરી બોટ)નું લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે એકતા ક્રૂઝ (ફેરી બોટ)નું લોકાર્પણ કર્યું હતું. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 49 મિનિટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે. રિપોર્ટ: હિંમતભાઈ મકવાણા

Post a Comment

0 Comments