*ગારિયાધાર :- જુગાર રમતા છ ઈસમો ને ઝડપી પાડતી ગારિયાધાર પોલીસ*
ગારિયાધાર મા આવેલ કોટવાળ શેરી મા ગણપતિ દાદા ના મંદિર ના પાછળ ના ભાગમા ખુલ્લા મા જુગાર રમી રહેલ ઇસમો મા ૧) ભરતભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા રે કોટવાળ શેરી ગારિયાધાર ( ૨) દિલીપભાઈ વિનુભાઈ ઝાલા રે કોટવાળ શેરી ગારિયાધાર
(૩) પ્રકાશભાઇ મનુભાઈ મકવાણા રે કોટવાળ શેરી ગારિયાધાર
(૪) રાજુભાઈ બાબુભાઇ ચાવડા રે કોટવાળ શેરી ગારિયાધાર
(૫) રાજુભાઈ રામજીભાઈ રોય રે કોટવાળ શેરી ગારિયાધાર
(૬) કિશનભાઈ ભરતભાઈ ઉમટ રે કોટવાળ શેરી ગારિયાધાર
ઉપરોક્ત આરોપીઓ જાહેર મા તીન પતી હાર જીત નો જુગાર રમી રહયા હતા ત્યારે ગારિયાધાર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ મા હોય ત્યારે બાતમી ના આધારે ઉપરોક્ત ઇસમો ૯૨૫૦/-ના મુદામાલ માલ સાથે ઝડપી લીધા હતા જેમા ૫૨૫૦/- રોકડ તથા ૪૦૦૦/- કિમત ના મોબાઈલ નંગ ૪ મળી ને કુલ ૯૨૫૦/-ના મુદામાલ સાથે ઝડપી ને કાયદેસર ની કાયૅવાહી હાથ ધરવામાં આવી રહી છે
*રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*
0 Comments