
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવીન્દ્ર પટેલ સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.આર.સિંઘાલ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.એ.ડી.ખાંટ સાહેબના સિધા માર્ગદર્શન હેઠળ વરતેજ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી / જુગાર કેસો શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ . ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ વરતેજ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એમ.વી.રબારી સાહેબની ચુસનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે સરતાનપર ગામના પાટીયાની સામે ભાવનગર તરફ જતા રોડ પર એક ઇસમ પોતાના બ્જામા ભારતીય બનાવટના વિદેશી દારૂ ના જથ્થા સાથે ઉભો હોય તેવી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઃ- રાજેશભાઇ દેવલાભાઇ ખરાડ / અનુ જનજાતી ઉ.વ .૨૭ ધંધો.મજુરી રહે - હાલ કોબડી ટોલનાકા પાસે કળથીયા કંમ્પની તા.જી.ભાવનગર મુળ વતન છરછોડા ગામ ખરાડ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૮ કુલ કિ.રૂ .૨૫,૬૯૪ / કામગીરી કરનાર વરતેજ પો.સ્ટે.ટીમ . : પો.સબ.ઇન્સ.શ્રી એમ.વી.રબારી સાહેબ તથા હેડ.કોન્સ.અજીતસિંહ મોરી તથા પો.કોન્સ . કુલદીપસિંહ ગોહિલ , રાજદીપસિંહ ગોહિલ , શક્તિસિંહ ચુડાસમા , વિશ્વરાજસિંહ વાઘેલા , રવિરાજસિંહ પાવરા , અજીતભાઇ પનારા
કેમેરા મેન ફિરોજ મલેક સાથે રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર
0 Comments