મહુવા ભાવનગર હાઇવે પર ટેન્કર અને ફોરવીલ વચ્ચે ગમ ખવાર અકસ્માત
અકસ્માતમાં ફોરવીલ માં અચાનક આગ ફાટી નીકળતા ફોરવીલ બળી અને ખાખ થઈ
ડ્રાઇવર પણ કોઈ કારણસર બહાર ન નીકળી શકતા ડ્રાઇવર પણ કાર માજ ભૂજયો..
ફાયર વિભાગ અને 108 ને જાણતા થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ
રીપોર્ટ મહુવા બ્યુરો
0 Comments