ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને અધિકારોની માહિતી આપતા ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના..

તારીખ ૪/૧/૨૦૨૩ ને બુધવારે રાત્રે ૮ કલાકે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને અધિકારોની માહિતી આપતા ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના ગુજરાત મહામંત્રી જેન્તી ભાઇ બારૈયા, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના ગુજરાત ઉપ પ્રમુખ ગૌતમ ભાઈ પ્રજાપતિ, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના યુવા પ્રમુખ યશભાઈ વકાણી, ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના હરહંમેશ લડત લડતા કાન્તિ ભાઈ સોલંકી, તેમજ ઓબીસી સમાજના વિદ્યાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને દરેક જગ્યાએ સંવિધાનિક મુજબ ૫૪ ટકા હિસ્સો હોવો જોઈએ અને હવે જ્યાં સુધી ઓબીસી સમાજને ૫૪ ટકા હિસ્સો નહીં મળે ત્યાં સુધી આ લડાઇ લડવાની છે આવી મહત્વની વાત કરવામાં આવી હતી રીપોટર પ્રદિપ પરમાર સાથે કેમેરા મેન ચિરાગ લાઠીયા ગારીયાધાર રિપોર્ટર : કેમેરા મેન ફિરોજ મલેક સાથે રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર

Post a Comment

0 Comments