સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોલવાડા પ્રાથમિક શાળા મા 26મી જાન્યુઆરી ના દિવસે ધ્વજ વંદન કાયૅક્રમ કરવામાં આવ્યો હતો

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોલવાડા પ્રાથમિક શાળા મા 26મી જાન્યુઆરી ના દિવસે ધ્વજ વંદન કાયૅક્રમ કરવામાં આવ્યો હતો ગુરુવાર ના ૮ વાગ્યે કાયૅક્રમ શરૂ કરવામાં આવ્યો હતો રાષ્ટ્ર ગીત અને વંદે માતરમ્ ગીત ગાવામાં આવ્યું હતું ગોલવાડા ગામના સરપંચ શ્રી ભરતજી ડેલીગેટ વિનુજી તથા ગામ પંચાયત સદસ્ય ગોવિદજી ઠાકોર સહિત તમામ આગેવાનો હાજર રહ્યા હતા આ કાયૅક્રમ મા નાટક નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ 1.2.3 ની નાનકડી બાળાઓએ પણ ભાગ લીધો હતો આ કાયૅક્રમ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો હતો આ કાયૅક્રમ 2થી 3 કલાક સુધી ચાલ્યો હતો ગોલવાડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી તથા તમામ શિક્ષકો તથા શિક્ષિકાઓ એ પણ ખૂબ મહેનત (પેક્ટીસ)કરી ને બાળકો ને તૈયાર કર્યા તે બદલ ગામ જનોએ આભાર વ્યક્ત કર્યો હતો આ રીતે દરેક કાયૅક્રમ મા ભાગ લેનાર ને ઠાકોર ગોવિદજી તરફથી અંદાજીત 300થી 350 ચોપડાની પેટે ભેટ આપવામાં આવી હતી આ રીતે ગામ જનોએ ખુશી વ્યક્ત કરી ને કાયૅક્રમ પુણ્ય કરવામાં આવ્યો હતો રીપોર્ટર : ગોવિદજી ઠાકોર ઈડર

Post a Comment

0 Comments