ભાવનગર શહેર મા વડાપ્રધાનશ્રી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે

ભાવનગર શહેર મા વડાપ્રધાનશ્રી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે ભાવેણાંની જનતાને મળશે નવું બસ સ્ટેન્ડ, દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બસ સ્ટેન્ડને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. આ સાથે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં એરપોર્ટ જેવાં આધુનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યાં છે.એસ. ટી. નિગમને નવીન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી ભાવનગર એસ.ટી વિભાગના ભાવનગર મુકામે રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે આર.સી..સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનમાં બાંધવામાં આવ્યું છે. કેમેરામેન ફિરોજ મલેક સાથે રિપોર્ટર ઐયુબ રાઠોડ ભાવનગર

Post a Comment

0 Comments