પાલિતાણા નગર પાલિકા વિરોધ પક્ષ ના પુર્વ નેતા ઓમદેવસિંહ સરવૈયા તેમની ટીમ સાથે માતૃ સંસ્થા કોંગ્રેસ પક્ષ મા ધર વાપસી ...

ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિતાણા નગર પાલિકા વિરોધ પક્ષ ના પુર્વ નેતા ઓમદેવસિંહ સરવૈયા તેમની ટીમ સાથે માતૃ સંસ્થા કોંગ્રેસ પક્ષ મા ધર વાપસી તેમની સાથે વોડ નંબર 1 ના ચાલુ નગર સેવક ભાજપ છોડી કિરણબેન ગોવિંદભાઈ કુકરેજા રોશનબેન અબડા અજયભાઈ જોષી તેમજ શહેર ભાજપ યુવા ઉપપ્રમુખ મિલનભાઈ ડાભી મુળુભાઇ ભંમર ભગુભાઈ ભંબર હડમતીયા ગામના તુલશિભાઈ સોલંકી જે ડી પરમાર તેમજ આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ શ્રી ગીતાબેન શિયાળ વી કી કૂકરેજા વિધિવત કોંગ્રેસ મા જોડાયા જેને આવકાર વા જીલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર સિંહ ગોહીલ જીલ્લા ઉપ પ્રમુખ દિલીપસિંહ પરમાર નગર પાલિકા વિરોધ પક્ષ ના નેતા પ્રવીણભાઈ ગઢવી શહેર પ્રમુખ કરનસંગ મોરી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ તાલુકા પંચાયત વિરોધ પક્ષ ના નેતા જેરામભાઈ રાઠોડ માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ ની હાજરી મા જોડાયા હતાં રિપોર્ટર : મનિષ કટારીયા પાલીતાણા

Post a Comment

0 Comments