ભાવનગર જિલ્લાના પાલીતાણા મા ઉપવાસ આંદોલન ના સમર્થનમાં આવતીકાલે બંધનું એલાન છે..!

ભાવનગર જિલ્લાના પાલીતાણા મા ઉપવાસ આંદોલન ના સમર્થનમાં આવતીકાલે જબંધનું એલાન છે તેમાં ડાયમંડ નો પૂરો સપોર્ટ મળ્યો ડાયમંડ દ્વારા આવતીકાલે સંપૂર્ણપણે ડાયમંડ ઉદ્યોગ બંધ રહેશે ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી મનિષ કટારીયા રીપોટર

Post a Comment

0 Comments