ગારીયાધાર તાલુકાના મોટી વાવડી કે.વ પ્રાથમિક શાળાનો 40મો જન્મ દિવસની ઉજવણી

ગારીયાધાર તાલુકાના મોટી વાવડી કે.વ પ્રાથમિક શાળાનો 40મો જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી,જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન કમુબેન મુન્નાભાઈ ચૌહાણ તથા દાતાશ્રી, મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ crc,brc, શાળાના આચાર્યશ્રી ,શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર : મનીષ કટારીયા,

Post a Comment

0 Comments