ધોરાજી ના મુસ્લિમ સમાજ ના અગ્રણીઓએ જનતા લક્ષી કામગીરી કરતા અધિકારીઓની સુંદર કામગિરી બદલ સન્માનિત કર્યા
ધોરાજી એહલેબેત જમાત ના પ્રમુખ સૈયદ અરસદહુશૈન ઉર્ફે ઝબુરબાપુ અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ યાસીન ભાઈ નાલબંધ એ ધોરાજી ની સરકારી હોસ્પીટલ ના અધીક્ષક ડોક્ટર જયેશવેશેટીયન સાહેબ અને એનટેલીજન ના પી એસ આઈ ચંદ્રેશમકવાણા સાહેબ ની સુંદર કામગિરી બન્ને અધિકારીઓને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ તકે એહલેબેત જમાત ના પ્રમુખ સૈયદ અરસદહુશૈન ઉર્ફે ઝબુરબાપુ, સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ યાસીન ભાઈ નાલબંધ, મેમણ જમાત ના પ્રમુખ અફરોઝભાઈ લકકડકુટા, માજી નગર સેવક ધોરાજી નગર સેવા સદન રીયાઝભાઈ દાદાણી, પોઠીયાવાલા મેમણ જમાત ના બાસીતભાઈ પાનવાલા, ગરાણા જમાત ના પ્રમુખ શબ્બીરભાઈ ગરાણા, મેમણ સમાજ ના અબુભાઈ ચામડીયા સહિત ના હાજર રહ્યા હતા.
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી
0 Comments