રાજુલા માં પુરવઠા મામલતદાર શ્રી. ચાવડા સાહેબ નું સન્માન કરતા લતાજી ના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ તેમજ આગેવાનો.

રાજુલા માં પુરવઠા મામલતદાર શ્રી. ચાવડા સાહેબ નું સન્માન કરતા લતાજી ના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ તેમજ આગેવાનો. આજ રોજ રાજુલામાં નાયબ મામલતદાર (પુરવઠા અધિકારી શ્રી.) કે. પી. ચાવડા સાહેબ નું મુંબઈ થી પધારેલા લતાજી ના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ તેમજ તેના સાથી મિત્રો કિશોરભાઈ ધાખડા(માજી. નગરપાલિકા પ્રમુખ) રમેશભાઈ બાબરીયા (મેમ્બર ઓફ કાઉન્સિલ ફોર સોશ્યિલ જસ્ટિસ અમરેલી જિલ્લા) રાકેશભાઈ શિયાળ (મોરંગી વિકાસ મંચ ઉ.પ્રમુખ, યુવા ભાજપ મંત્રી)અલિરજા જલાલી (મોરંગી વિકાસ મંચ મંત્રી)વગેરે ઉપસ્થિત આગેવાનો એ શ્રી. કે. પી. ચાવડા સમગ્ર રાજુલા શહેર તેમજ તેના તાબાના ગામડાઓની પ્રશંસનીય કામગીરી બદલ શાલ ઓઢાડી સન્માનિત કરી અને હરહંમેશ આવા ગરીબો ના કામ કરતા રહો તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવેલ.

Post a Comment

0 Comments