મહુવા માં કારવાને કરબલા ગ્રુપ દ્રારા ફ્રુટ ની કીટ વિતરણ.

કારવાને કરબલા ગ્રુપ દ્રારા ફ્રુટ ની કીટ વિતરણ. કરબલ ના શહીદ ઇમામ હુસૈન અ.સ.ની યાદ માં સદભાવના હોસ્પિટલમાં કારવાને કરબલા ગ્રૂપ મહુવા દ્વારા દર્દી ને ફ્રુટ અને પાણી ની બોટલ નું વિતરણ કરેલ .જેમાં સાથે મહુવા નગરપાલિકા ના સભ્ય ઓન અલી ભાઈ એ હાજરી આપેલ.મોહસીનભાઈ. વાય .જે એ આપેલ સહકાર રિપોર્ટર. રવજાણી અબ્બાસ અલી બી .બગદાણા

Post a Comment

0 Comments