નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી યુનુસભાઈ રાજેભાઈ ગોરી ને પી.એસ.આઇ નું પ્રમોશન..

અમરેલી જિલ્લાનાનાગેશ્રી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી યુનુસભાઈ રાજેભાઈ ગોરી ને પીએસઆઇ નું પ્રમોશન મળતા
અમરેલી એસ.પી હિમકરસિંહ સાહેબ તરફ થી સ્ટાર પેહરાવી પી.એસ.આઈ નો હોદ્દો આપી સન્માન કરવામાં આવ્યું હતાઅને હાલ શ્રી ગોરી સાહેબ અમરેલી ક્યું.
આર.ટી.શાખા માં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે ઇનુસ ભાઈ ને જાફરાબાદ ના તમામ પત્રકાર તરફથી યુનુસભાઇ રાજેભાઈ ગોરી ને હાર્દિક શુભકામના પાઠવવા માં આવી કાળુશા કનોજીયા પત્રકાર જાફરાબાદ પ્રેસ કલર ઉપપ્રમુખ બાબુભાઈ વાઢેર. ગૌતમ માલણીયા પત્રકાર એસ. એમ ધોરી પત્રકાર. રસુલખાન પઠાણ પત્રકાર ફિરોઝખાન પઠાણ પત્રકાર અકબર સૈયદપત્રકાર ભરત બારૈયા પત્રકાર કિશોર સોલંકી પત્રકાર મનુભાઈ પરમાર તરફથી ઇનુસભાઇ પી.એસ.આઇ.ને હાર્દિક શુભકામના પાઠવી હતી. તમે આગળ વધો અને દેશનું નામ રોશન કરો એવી પ્રાથેના રિપોર્ટર કાળુશા કનોજીયા જાફરાબાદ

Post a Comment

0 Comments